
International
ભારતીય અવકાશયાત્રી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લાનું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી સુરક્ષિત પાછા આવ્યા.
મિશન દરમિયાન, શુક્લાએ 60થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગો હાથ ધર્યા, જેમાંથી સાત ISRO દ્વારા ડિઝાઇન કરાયેલા હતા. આ પ્રયોગોમાં...