
Local News
ઈડર તાલુકાના બડોલી ગામે ઝાડનો ફાલ ઉતારતાં યુવકનું વીજકરંટ લાગતાં મોત
યુવક ખાનગી એકમ ચલાવતા વેપારીને ત્યાં મજૂરી કામ કરતો હતો યુવકના મોત બાદ તેના પરિવારજનોએ વેપારી સામે ગંભીર આક્ષેપો કર્યા