General
પાકિસ્તાનના ખતરનાક હ્યુમન જીપીએસ બગુ ખાનનો ગુરેઝમાં સફાયો.
ભારતીય સુરક્ષા દળોએ લાઇન ઓફ કંટ્રોલના મુશ્કેલ રસ્તાઓના માસ્ટર ગણાતા આતંકવાદી નેતાને ઠાર કરી, આતંકવાદી ઘૂસણખોરીને મોટો...
By Kapil Patel (Bangalore)