
Latest News & Updates


International
ભારતથી 4500 કિ.મી. દૂર મહાદેવના મંદિર માટે બે દેશ વચ્ચે યુદ્ધ, 118 વર્ષ જૂનો છે વિવાદ
શિવ મંદિર વૈશ્વિક વારસાની યાદીમાં સામેલ આ અથડામણોને પગલે 36,000 લોકો વિસ્થાપિત

International
રશિયામાં વિમાન દુર્ઘટના: અંગારા એરલાઇન્સનું An-24 ક્રેશ, કોઈ બચ્યું નહીં.
અમુર પ્રદેશમાં ટાયન્ડા નજીક 43 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો સાથેનું વિમાન પર્વત પર ખાબકતાં અગ્નિકાંડ, તપાસ શરૂ.

International
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે યુદ્ધની આગ: સરહદી વિવાદ ઉગ્ર બન્યો.
થાઈલેન્ડના હવાઈ હુમલાઓથી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો, રાજદ્વારી સંબંધોમાં ખટાશ.

General
મુખ્યમંત્રી કાર્યક્રમ પહેલા બેંગલુરુ બસ સ્ટેન્ડના સતર્ક કાર્યકરને વિસ્ફોટકો દેખાયા, બોમ્બના સંભવિત કાવતરાને કેવી રીતે નિષ્ફળ બનાવ્યો.
એક માણસ બેગ લઈને શૌચાલયમાં પ્રવેશતો હતો અને થોડા સમય પછી ખાલી હાથે પાછો ફરતો દેખાય છે.

Local News
તલોદની રોજડદૂધ ઉત્પાદક મંડળીના સેક્રેટરી મંડળીને તાળું મારી ભૂગર્ભમાં ઉતરી ગયાની ચર્ચા
- ધવલસિંહ ઝાલા મંડળીના સમરી રેકર્ડ પર ૨૨ જુલાઈ સુધી મંડળીના સભાસદ તેમજ ચેરમેન તરીકે ચાલુ - સભાસદોને હિસાબો બતાવવામાં...

Local News
પ્રાંતિજ નજીકથી જિલ્લા એલ.સી.બી.ટીમે કારમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો
કુલ રૂ.૧૦.૧૯ નો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો


Local News
પાદરામાં પાણી ભરેલા રસ્તા પર પડેલા ખુલ્લા વીજ વાયરથી બાળકનું મોત, સ્થાનિકોએ 4 દિવસ પહેલા જ કરી હતી ફરિયાદ!
- બેદરકારીનો ભોગ બન્યો માસૂમ નક્ષ - સ્થાનિકોની વારંવારની રજૂઆતો અવગણાઈ - જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહીની માંગ