કચ્છ જિલ્લામાં ભારે વરસાદના લીધે રાપર તાલુકામાં નેશનલ હાઇવે નંબર ૯૨૭ સી(ચિત્રોડ-રાપર-બાલાસર) વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવેલ છે. આ રસ્તા ઉપર અવરજવર ન કરવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે.
(વૈકલ્પિક રૂટ: રાપર-કલ્યાણપર-સેલારી-ફતેહગઢ-મોવાણા-બાલાસર રોડ)

અને

કચ્છ જિલ્લામાં ભારે વરસાદના લીધે GSRTC ના નીચે મુજબના કુલ ૧૦ રૂટ બંધ કરવામા આવેલ છે. જેની નાગરિકોએ નોંધ લેવા વિનંતી.