Category: General
Browsing articles in the "General" category.
ભારે વરસાદના કારણે રાજ્યમાં વિવિધ શહેરોમાં 14,169 ખાડા પડયા, 8841 ખાડા પૂરવાની કામગીરી પૂર્ણ થયાનો તંત્રનો દાવો
62 ટકા કામગીરી પૂર્ણ થયાનો તંત્રનો દાવો
કપડવંજ રોડ અકસ્માતમાં એક શિક્ષકનું મોત
ખેડાના કપડવંજમાં એક બેફામ ટ્રેલર ચાલકે શિક્ષકને કચડતા મોત,સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો
મતદાર યાદી વેરિફાઈ
બિહાર બાદ સમગ્ર દેશમાં મતદાર યાદી વેરિફાઈ કરાશે! સુપ્રીમના ચુકાદા બાદ ચૂંટણી પંચ કરશે નિર્ણય
પાલીતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ અનેક રસ્તાઓ પાણીમાં ધોવાય
લોકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબુર
AIના યુગમાં અંધશ્રદ્ધા? મંદિર ખસેડવા અમદાવાદ સિવિલના સુપરિન્ટેન્ડેન્ટે દાણા જોવડાવ્યા મુદ્દે વિવાદ
નવા પ્રોજેક્ટની વાત કરવા માટે મંદિરે ગયો હતો: રાકેશ જોષી શું છે સમગ્ર મામલો
વડોદરાના ડભોઇ રોડ ખાતેના હરિભક્તી એસ્ટેટમાં ગાદલાના ઉત્પાદનના ગોડાઉનમાં આગની ઘટના
ગાદલાના ઉત્પાદનના ગોડાઉનમાં લાગી આગ
સત્તામાં લોકો અભિમાની બની જાય છે, કોઈ પોતાને બીજા પર થોપી મહાન ન બની શકે : નીતિન ગડકરી
સત્તા,ધન,જ્ઞાન અને સુંદરતા પ્રાપ્ત કરનારા લોકો ઘણી વખત અહંકારી બની જાય છે
By Himanshu Ramani (Idar)